Download Any.do - To do list & Calendar Application



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો
Download Any.do - To do list & Calendar Application: Over 30M people rely on Any.do to stay organized and get more done.

It's a simple to do list app with reminders, planner & calendar - all in one.

A MUST HAVE APP" (Lifehacker, NYTimes, USA TODAY).

Any.do is a free to-do list, planner & calendar app for managing and organizing your daily tasks, to-do lists, notes, reminders, checklists, calendar events, grocery lists, and more.
Organize your tasks & to-do list

• ADVANCED CALENDAR & DAILY PLANNER - Keep your to-do list and calendar events always at hand with our calendar widget. Any.do to-do list & planner support daily calendar view, 3-day Calendar view, Weekly calendar view & agenda view, with built-in reminders. Review and organize your calendar events and to do list side by side.

Important Link




આજે લેવાયેલ તલાટી-કમ-મંત્રીની પરીક્ષાનું પ્રશ્નપત્ર તારીખ 7/5/2023


તલાટી પરીક્ષા પેપર સોલ્યુશન ICE RAJKOT


તલાટી પેપર સોલ્યુશન web sankul


તલાટી પેપર સોલ્યુશન GYAN ACADEMY



• SYNCS SEAMLESSLY - Keeps all your to do list, tasks, reminders, notes, calendar & agenda always in sync so you’ll never forget a thing. Sync your phone’s calendar, google calendar, Facebook events, outlook calendar, or any other calendar so you don’t forget an important event. Even on your Wear OS device.

• SET REMINDERS - One-time reminders, recurring reminders, Location reminders & voice reminders. NEW! Easily create tasks and get reminders in WhatsApp.

• WORK TOGETHER - Share your to do list and assign tasks with your friends, family & colleagues from your task list to collaborate and get more done.

ALL-IN-ONE PLANNER & CALENDAR APP FOR GETTING THINGS DONE

Create and set reminders with voice to your to do list.

For better task management flow we added a calendar integration to keep your agenda always up to date.

For better productivity, we added recurring reminders, location reminders, one-time reminder, sub-tasks, notes & file attachments.

To keep your to do list up to date, we’ve added a daily planner and focus mode.

INTEGRATIONS

Any.do To do list, Calendar, planner & Reminders Integrates with Google Calendar, Outlook, WhatsApp, Slack, Gmail, Google Tasks, Evernote, Trello, Wunderlist, Todoist, Zapier, Asana, Microsoft to-do, Salesforce, OneNote, Google Assistant, Amazon Alexa, Office 365, Exchange, Jira & More.

TO DO LIST, CALENDAR, PLANNER & REMINDERS MADE SIMPLE

Designed to keep you on top of your to do list, tasks and calendar events with no hassle. With intuitive drag and drop of tasks, swiping to mark to-do's as complete, and shaking your device to remove completed from your to do list - you can stay organized and enjoy every minute of it.

POWERFUL TO DO LIST TASK MANAGEMENT

Add a to do list item straight from your email / Gmail / Outlook inbox by forwarding do@Any.do. Attach files from your computer, Dropbox, or Google Drive to your to- tasks.

DAILY PLANNER & LIFE ORGANIZER

Any.do is a to do list, a calendar, an inbox, a notepad, a checklist, task list, a board for post its or sticky notes, a task & project management tool, a reminder app, a daily planner, a family organizer, an agenda, a bill planner and overall the simplest productivity tool you will ever have.

SHARE LISTS, ASSIGN & ORGANIZE TASKS

Planning & organizing projects has never been easier. Now you can share lists between family members, assign tasks to each other, chat and much more. Any.do will help you and the people around you stay in-sync and get reminders so that you can focus on what matters, knowing you had a productive day and crossed off your to do list.

GROCERY LIST & SHOPPING LIST

Any.do task list, calendar, agenda, reminders & planner is also great for shopping lists at the grocery store. Simply create a list on Any.do, share it with your loved ones and see them adding their shopping items in real-time. (Source : Google Play Store)


રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર; અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યારસુધીની સૌથી વધુ સહાય માર્ચ 2023માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે.

ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર 13,500 ઉપરાંત વધારાની 9,500 સહાય સાથે કુલ 23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર 18,000 ઉપરાંત વધારાની 12,600 સહાય સાથે કુલ 30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.પ્રવક્તામંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોનાં હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટીતંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનિધિઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે

મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળા, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર 13,500 રુપિયાની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની 9,500 રુપિયા પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ 23 હજાર રુપિયા પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવાપાત્ર 18,000 રુપિયાની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી 12,600 રુપિયા પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ 30,600 રુપિયા પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.

ખાતાદીઠ ઓછામાં ઓછી 4,000 રુપિયાની સહાય ચૂકવવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ 4,000 રુપિયા કરતાં ઓછી હશે તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછી 4,000 રુપિયાની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

Post a Comment

Previous Post Next Post