મહિલા સન્માન બચતપત્રમાં રોકાણના ફાયદા:KVC કે પછી NSC અને પોસ્ટઓફિસની ફિક્સ ડિપોઝિટથી વધારે વ્યાજ મળશે, બે વર્ષ સુધી યોજનાનો લાભ મળશે જાણો સંપૂર્ણ માહિતી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો
મહિલા સન્માન બચતપત્રમાં રોકાણના ફાયદા:KVC કે પછી NSC અને પોસ્ટઓફિસની ફિક્સ ડિપોઝિટથી વધારે વ્યાજ મળશે, બે વર્ષ સુધી યોજનાનો લાભ મળશે જાણો સંપૂર્ણ માહિતી

દેશનાં નાણામંત્રી નિર્મલા સિતારમણે બુધવારે કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ માટે પણ અનેક જાહેરાતો કરવામાં આવી હતી. મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે નાણામંત્રીએ મહિલા સન્માન બચતપત્ર યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. મહિલાઓ આ યોજનાનો લાભ આગામી બે વર્ષ સુધી એટલે કે માર્ચ 2025 સુધી લઇ શકશે. આ યોજના હેઠળ મહિલાઓ 2 લાખ રૂપિયા સુધી મહિલા સન્માન બચતપત્ર (MSSC)ની ખરીદી કરી શકશે. મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર વાર્ષિક 7.5% વ્યાજ મળશે.

મહિલા સન્માન બચતપત્રમાં રોકાણના ફાયદા:KVC કે પછી NSC અને પોસ્ટઓફિસની ફિક્સ ડિપોઝિટથી વધારે વ્યાજ મળશે, બે વર્ષ સુધી યોજનાનો લાભ મળશે

દેશનાં નાણામંત્રી નિર્મલા સિતારમણે બુધવારે કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ માટે પણ અનેક જાહેરાતો કરવામાં આવી હતી. મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે નાણામંત્રીએ મહિલા સન્માન બચતપત્ર યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. મહિલાઓ આ યોજનાનો લાભ આગામી બે વર્ષ સુધી એટલે કે માર્ચ 2025 સુધી લઇ શકશે. આ યોજના હેઠળ મહિલાઓ 2 લાખ રૂપિયા સુધી મહિલા સન્માન બચતપત્ર (MSSC)ની ખરીદી કરી શકશે. મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર વાર્ષિક 7.5% વ્યાજ મળશે.

બધી યોજનાઓની સરખામણીએ આ યોજનામાં સૌથી વધુ વ્યાજ in India

હાલ તો આ સ્કીમમાં રોકાણ કરવાથી મહિલાઓને વધુ ને વધુ ફાયદો થઇ શકે છે, પરંતુ હજુ સુધી એ વિશે માહિતી નથી મળી કે, આ બચતપત્ર બેંક દ્વારા બહાર પાડવામાં આવશે કે પછી પોસ્ટ ઓફિસ કે પછી બીજી કોઇ રીતે મળશે.

તો આ બચતપત્રને લઇને એક્સપર્ટ શું કહે છે તે પણ જાણી લઇએ...

બેંકમાં ફિક્સ ડિપોઝિટ પર લગભગ 7 ટકા વ્યાજ મળે છે

હાલમાં જ દેશની ઘણી મોટી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજદર નક્કી કર્યા છે. જેમાં IndusInd Bank સૌથી વધુ વ્યાજ આપી રહી છે. 1 વર્ષની FDમાં આ બેંક સૌથી વધુ એટલે કે 7 ટકા વ્યાજ આપી રહી છે. આ પછી SBI, કેનેરા બેંક અને બેંક ઓફ બરોડા 6.7 ટકા વ્યાજ આપે છે.

તો બે વર્ષની FD વિશે વાત કરવામાં આવે તો, IndusInd Bank 7.5 ટકા વ્યાજ આપે છે, જે બીજી બેંકની સરખામણીએ વધારે છે. આ બાદ માત્ર ICICI અને HDFC બેંક જ 7 ટકા વ્યાજ આપી રહ્યા છે. ત્રણ વર્ષ અને 5 વર્ષની FD વિશે વાત કરવામાં આવે તો, IndusInd Bank 7.25 ટકા વ્યાજ આપે છે જ્યારે ICICI અને HDFC 7 ટકા વ્યાજ આપે છે.

પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રીય બચત પર 6.8% વ્યાજ

જે લોકો ટેક્સ બચત રોકાણ તરીકે રાખવા માગે છે તે લોકો નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પોસ્ટ ઓફિસમાંથી ખરીદે છે. જો કે, આ યોજનામાં એક સમયનો લાભ અને જોખમ ઓછું છે, પરંતુ માત્ર 2 વર્ષ માટે, મહિલાઓ પાસે આના કરતાં વધુ સારી યોજનાનો વિકલ્પ હોય છે, તો સારી યોજનામાં જ રોકાણ કરવું જોઇએ.

NSC પર વાર્ષિક વ્યાજ જમા કરવામાં આવે છે. વર્ષ 2021ની વાત કરવામાં આવે તો અત્યાર સુધી NSC પર વ્યાજ દર 6.8 ટકા રહ્યો છે. આ વ્યાજદર દર ત્રણ મહિને નાણામંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.

કિસાન વિકાસપત્રની તેની મર્યાદાઓ છે, લાંબો કાર્યકાળ, ઓછો વ્યાજદર

પોસ્ટ ઓફિસ દ્વારા સરકાર કિસાન વિકાસપત્ર (KVP) યોજના ચલાવવામાં આવે છે. તેની અવધિ 124 મહિના એટલે કે 10 વર્ષ 4 મહિના છે. જો તમે આ સ્કીમમાં 1 એપ્રિલ 2012 થી 30 જુલાઈ 2022 સુધી રોકાણ કર્યું છે, તો તમારા વતી જમા કરવામાં આવેલી રકમ 10 વર્ષ અને 4 મહિનામાં બમણી થઈ જાય છે. જો કે, હવે તમને કિસાન વિકાસપત્ર પર 7.2 ટકા વાર્ષિક વ્યાજ મળશે. જે પહેલાં કરતાં 0.3 ટકા વધારે છે.

Property search on app has never been easier. A clean design & innovative features make apartment search easy on the Housing app. Whether you are looking for owner or broker properties for rent or sale, all you need to do is fire up this property finder app.

𝐇𝐞𝐫𝐞 𝐚𝐫𝐞 𝐭𝐡𝐞 𝐤𝐞𝐲 𝐟𝐞𝐚𝐭𝐮𝐫𝐞𝐬 𝐨𝐟 𝐇𝐨𝐮𝐬𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐰𝐡𝐢𝐜𝐡 𝐢𝐬 𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐛𝐞𝐬𝐭 𝐩𝐫𝐨𝐩𝐞𝐫𝐭𝐲 𝐚𝐩𝐩

✓𝐀𝐥𝐥 𝐓𝐲𝐩𝐞𝐬 𝐨𝐟 𝐏𝐫𝐨𝐩𝐞𝐫𝐭𝐢𝐞𝐬: Buy, Rent or Sell Flats, Houses, Apartments, Villas, Plots, New Projects, PG, No Brokerage Houses

Post a Comment

Previous Post Next Post